ગીર સોમનાથ કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં મળેલી કોંગ્રેસની બેઠકમાં ભાજપના માજી ધારાસભ્ય અને સંસદીય સચિવ જોવા મળ્યા
ગીર સોમનાથ, 05 એપ્રિલ (હિ.સ.) : કોંગ્રેસ પ્રમુખ પૂજાભાઈ વંશ અને કોંગ્રેસના નેતાઓ સાથે ભાજપના પૂર્વ નેતાના વિડીઓ સામે આવતા અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે. માજી સંસદીય સચિવ જે.ડી. સોલંકી કોંગી નેતાઓ વચ્ચે જોવા મળતા અનેક ચર્ચાઓ થઈ જરહી છે. ચર્ચાઓ મુજબ જ
ગીર સોમનાથ કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં મળેલી કોંગ્રેસ ની બેઠકમાં


ગીર સોમનાથ, 05 એપ્રિલ (હિ.સ.) : કોંગ્રેસ પ્રમુખ પૂજાભાઈ વંશ અને કોંગ્રેસના નેતાઓ સાથે ભાજપના પૂર્વ નેતાના વિડીઓ સામે આવતા અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે. માજી સંસદીય સચિવ જે.ડી. સોલંકી કોંગી નેતાઓ વચ્ચે જોવા મળતા અનેક ચર્ચાઓ થઈ જરહી છે. ચર્ચાઓ મુજબ જે.ડી.સોલંકી સહિત અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ બેઠકમાં સમાવેશ

થયા. કોડીનારના સિંધાજ ગામે ભાજપના આગેવાન અને પૂર્વ સરપંચના ડેલામાં કોંગીની બેઠકમાં જોવા મળ્યા હતા. કોંગ્રેસની બેઠક માં જે.ડી.સોલંકીની સૂચક ઉપસ્થિત શું નવાજુની થશે તે જોવું રહ્યુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande