ભારતે અફઘાનિસ્તાનને મોકલી તબીબી સહાય
નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.). ભારતે માનવીય સહાયના ભાગરૂપે ગુરુવારે અફઘાનિસ્તાન માટે જરૂરી દવાઓ અને તબીબી સામગ્રીનો નવો જથ્થો રવાના કર્યો. આ સહાય કાબુલ સ્થિત એક સરકારી હોસ્પિટલને સોંપવામાં આવી છે. વિદેશ મંત્રાલય અનુસાર, ભારતે અફઘાનિસ્તાનના નાગરિકો
ચિકિત્સા સહાય


નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.). ભારતે માનવીય સહાયના ભાગરૂપે ગુરુવારે અફઘાનિસ્તાન માટે જરૂરી દવાઓ અને તબીબી સામગ્રીનો નવો જથ્થો રવાના કર્યો. આ સહાય કાબુલ સ્થિત એક સરકારી હોસ્પિટલને સોંપવામાં આવી છે.

વિદેશ મંત્રાલય અનુસાર, ભારતે અફઘાનિસ્તાનના નાગરિકો સાથેની પોતાની લાંબા ગાળાની અને મજબૂત આરોગ્ય ભાગીદારીને પુનઃદૃઢ કરતાં આ પગલું ભર્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ અફઘાનિસ્તાનની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો અને સ્થાનિક નાગરિકોને મૂળભૂત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande