વડાપ્રધાન મોદીએ, કઠિન પરિસ્થિતિઓમાં ધૈર્ય જાળવી રાખવાનો સંદેશ સુભાષિત દ્વારા આપ્યો
નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાની જેમ આજે સવારે સુભાષીતમ તરીકે જાણીતા સંસ્કૃત ગ્રંથ કથાસરિત્સાગરના શ્લોક....... ‘‘आपत्काले च कष्टेऽपि नोत्साहस्त्यज्यते बुधैः। इति प्रबोधितस्तेन कथञ्चिद् दृढबुद्धिना।।’’ ને એક્સ હેન્ડલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ


નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાની જેમ આજે સવારે સુભાષીતમ તરીકે જાણીતા સંસ્કૃત ગ્રંથ કથાસરિત્સાગરના શ્લોક.......

‘‘आपत्काले च कष्टेऽपि नोत्साहस्त्यज्यते बुधैः। इति प्रबोधितस्तेन कथञ्चिद् दृढबुद्धिना।।’’

ને એક્સ હેન્ડલ પર શેર કર્યો. તેમણે કઠિન પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય જાળવી રાખવાનો સંદેશ આપ્યો.

આ ગ્રંથના રચયિતા મહાકવિ સોમદેવ ભટ્ટ છે. વડાપ્રધાનની પોસ્ટમાં આ શ્લોકનો અર્થ ‘‘સ્થિર અને દૃઢ બુદ્ધિવાળા જ્ઞાનીજન સમય આવ્યે આ સમજાવે છે કે, બુદ્ધિમાન લોકો સંકટ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ ક્યારેય પોતાનો ઉત્સાહ ગુમાવતા નથી.’’

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande