પોરબંદરના ‘સતીશ ગુરુ’એ દિલ્હીમાં, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના જાણીતા કોરિયોગ્રાફર સતીશ સોલંકી ‘સતીશ ગુરુ’એ નવી દિલ્હીમાં યોજાયેલા વિશાળ નૃત્ય કાર્યક્રમમાં, શાનદાર કોરિયોગ્રાફી રજૂ કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કાર્યક્રમમાં
પોરબંદરના  ‘સતીશ  ગુરુ’એ દિલ્હીમાં વર્લ્ડ  રેકોર્ડ  બનાવ્યો.


પોરબંદરના  ‘સતીશ  ગુરુ’એ દિલ્હીમાં વર્લ્ડ  રેકોર્ડ  બનાવ્યો.


પોરબંદરના  ‘સતીશ  ગુરુ’એ દિલ્હીમાં વર્લ્ડ  રેકોર્ડ  બનાવ્યો.


પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના

જાણીતા કોરિયોગ્રાફર સતીશ

સોલંકી ‘સતીશ ગુરુ’એ નવી દિલ્હીમાં

યોજાયેલા વિશાળ નૃત્ય કાર્યક્રમમાં, શાનદાર કોરિયોગ્રાફી રજૂ

કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

કાર્યક્રમમાં એક સાથે 5,194 કલાકારોએ કોરિયોગ્રાફી રજૂ કરી વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો.આ ઐતિહાસિક કાર્યક્રમ માટે સતીશ સોલંકીની પસંદગી કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સતીશ ગુરુએ ટીમ સાથે મળીને મોટી સંખ્યામાં કલાકારોને તાલીમ આપી સમગ્ર કોરિયોગ્રાફી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.સતીશ સોલંકીએ જણાવ્યું હતું કે, 5,194 કલાકારો સાથે કામ કરવાનો અનુભવ તેમના માટે જીવનભર યાદગાર રહેશે. અંકુર પઠાણ અને તેમની ટીમે વિશ્વાસ વ્યક્ત કરીને, આ ઐતિહાસિક પ્રોજેક્ટમાં તક આપી તે બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

આ સિદ્ધિ બદલ પોરબંદ રસહિત ગુજરાતના નૃત્ય પ્રેમીઓ અને શુભેચ્છકો દ્વારા સતીશ ગુરુને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande