સિદ્ધપુરમાં એક સેવાભાવી પરિવારે, પોતાના સ્વજનના જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડ્યું.
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરમાં ઠાકર સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને, પેકેટનું વિતરણ કરી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. એક સેવાભાવી પરિવારે પોતાના સ્વજનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જરૂરિયાતમંદ બાળકો માટે પેકેટની વ્યવસ્થા કરી હતી. ઠાકર સેવા
સિદ્ધપુરમાં એક સેવાભાવી પરિવારે પોતાના સ્વજનના જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડ્યું.


સિદ્ધપુરમાં એક સેવાભાવી પરિવારે પોતાના સ્વજનના જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડ્યું.


સિદ્ધપુરમાં એક સેવાભાવી પરિવારે પોતાના સ્વજનના જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડ્યું.


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરમાં ઠાકર સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને, પેકેટનું વિતરણ કરી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. એક સેવાભાવી પરિવારે પોતાના સ્વજનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જરૂરિયાતમંદ બાળકો માટે પેકેટની વ્યવસ્થા કરી હતી.

ઠાકર સેવા ગ્રુપ, સિદ્ધપુરના ઠાકર પરિવારના 10થી 20 વર્ષના યુવા સભ્યો દ્વારા સંચાલિત છે. ગ્રુપના યુવા સભ્યોએ સ્થળ પર ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ બાળકોને પેકેટનું વિતરણ કર્યું હતું. ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સુધી વિવિધ પ્રકારની સહાય પહોંચાડવામાં આવે છે.

જન્મદિવસ, લગ્ન એનિવર્સરી અને પુણ્યતિથિ જેવા પારિવારિક પ્રસંગોને સેવાકાર્ય સાથે જોડીને જરૂરિયાતમંદોને, મદદ પહોંચાડવાની ઠાકર સેવા ગ્રુપની પ્રવૃત્તિ સરાહનીય બની રહી છે. સેવાભાવી પરિવાર અને યુવા સભ્યોના આ પ્રયાસને સિદ્ધપુરના નગરજનો દ્વારા પ્રશંસા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande