ઈડરના મુડેટી એસ.આર.પી કેમ્પમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો :- ૬૦૦થી વધુ દર્દીઓ અને જવાનોએ નિ:શુલ્ક સેવાનો લાભ લીધો
મોડાસા, 1 ફેબ્રઆરી (હિ. સ.) સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામમાં એસ.આર.પી જવાનોના
ઈડરના મુડેટી એસ.આર.પી કેમ્પમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો :- ૬૦૦થી વધુ દર્દીઓ અને જવાનોએ નિ:શુલ્ક સેવાનો લાભ લીધો


મોડાસા, 1 ફેબ્રઆરી (હિ. સ.) સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામમાં એસ.આર.પી જવાનોના કેમ્પમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.ડો.ગુંજનકુમાર પંડયા / જલારામ હોસ્પિટલ,ભિલોડા અને ગ્લોબલ હોસ્પિટલ,અમદાવાદ ટીમ ધ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ દરમિયાન ૬૦૦થી વધુ દર્દીઓ, એસ.આર.પી જવાનોએ નિ:શુલ્ક સેવાનો લાભ લીધો હતો.નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ અધ્યક્ષ એ.એન.ચૌધરી (DY.S.P.) (મદદનીશ સેનાપતિ) મુડેટી એસ.આર.પી કેમ્પમાં સન્માન અને સત્કાર સમારંભ ઉત્સાહભેર યોજાયો હતો.સર્વ રોગ નિદાન કેમ્પને સફળ બનાવવા માટે ડો.ગુંજનકુમાર પંડયા,જલારામ હોસ્પિટલના સ્ટાફ પરીવારે જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ


 rajesh pande