સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો, 1400 જેટલા પ્રાથમિક નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત
પાટણ,18 ઓક્ટોબર (હિ.સ.) યુવાનોને મનપસંદ રોજગારની તક મળે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિ
સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો, 1400 જેટલા પ્રાથમિક નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત

સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો, 1400 જેટલા પ્રાથમિક નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત

સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો, 1400 જેટલા પ્રાથમિક નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત

સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો, 1400 જેટલા પ્રાથમિક નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત

પાટણ,18 ઓક્ટોબર (હિ.સ.) યુવાનોને મનપસંદ રોજગારની તક મળે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. આ ભરતીમેળામાં અંદાજિત 1400 જેટલા પ્રાથમિક નિમણૂક પામેલા ઉમેદવારોને મંત્રી અને મહાનુભાવોના હસ્તે રોજગાર નિમણૂકપત્રો એનાયત કરાયા હતા.

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ રોજગારી મેળવનારને શુભેચ્છા પાઠવી હતી અને નોકરી મળ્યા બાદ પોતાની ફરજ નિયમિત રીતે બજાવી દેશની ઉન્નતિમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સ્કીલ ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, મુદ્રા લોન વગેરે અનેકવિધ યોજનાઓ કેન્દ્ર સરકારે અમલી બનાવી છે, તેમજ ગુજરાત દેશનું મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે, જેમાં દરેક વ્યક્તિને નોકરી મળવાની શકયતાઓ રહેલી છે.

આ પ્રસંગે કલેકટર, જિલ્લા વિકાસ અધિકાર, પ્રાંત અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જશુ પટેલ, શંભુ દેસાઈ, વિષ્ણુપટેલ, જયેશ પંડ્યા, જગદીશભાઈ પટેલ, મનીષ આચાર્ય, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ટેકસટાઇલ, મેન્યુફેકચરિંગ, ફાર્માસ્યુટિકલ, ગારમેન્ટ સહિત અનેક ક્ષેત્રોના 26 કંપનીના નોકરીદાતાઓ, અને ઉમેદવારો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર

 rajesh pande