રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા
રાજકોટ/અમદાવાદ,28 માર્ચ (હિ.સ.) રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા


રાજકોટ/અમદાવાદ,28 માર્ચ (હિ.સ.) રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા,સાંસદો રામ મોકરિયા, મોહન કુંડારિયા,રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા,શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી,રાજ્ય સરકારના મંત્રી ભાનુ બાબરીયા,ધારાસભ્યઓ ડૉ દર્શિતા શાહ, રમેશ તિલાળા,પ્રદેશ સોશીયલ મિડીયા કન્વીનર મનન દાણી સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande