સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી અને જવાનોનું સન્માન કરાયું.
પોરબંદર,01 જુલાઇ (હિ.સ.) પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આયોજિત મે માસની
Policemen who did good work were honored

પોરબંદર,01 જુલાઇ (હિ.સ.) પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આયોજિત મે માસની ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ અધિક્ષક પોરબંદર દ્વારા પોરબંદર જીલ્લામાં કાયદો વ્યવસ્થાની પરીસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા સારૂ જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ તથા ગત માસમા ગંભીર ગુનાના ભેદ ઉકેલી અલગ-અલગ રાજ્યમાંથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની સારી કામગીરી તથા દારૂ જુગારની બદીને નાબૂદ કરવા અંગેની સારી કામગીરી તથા પોલીસ પકડ થી નાસતા ફરતા આરોપીઓ પકડવાની સારી કામગીરી કરનાર તથા વારંવાર ગુનાઓ આચરતા ઈસમો વિરુદ્ધ PASA તથા તડીપાર અંગેની કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે સારૂ પોલીસ અધિક્ષક પોરબંદર ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/હર્ષ શાહ

 rajesh pande