ગીર સોમનાથ 15 જાન્યુઆરી (હિ.સ.) આજ રોજ ગિરસોમનાથ જિલ્લા ના ગુંદરણ ગામ ખાતે આહીર સમાજ દ્વારા આયોજીત ભવ્ય કસુંબલ લોકડાયારો યોજાયો હતો. ભવ્ય કસુંબલ લોકડાયારામાં આજુબાજુના લોકો આ લોક ડાયરા ની મજા માણી અને ભજન કીર્તન સાંભળ્યા હતા
અને લોકોએ આનંદ લીધો હતો.
કસુંબલ લોકડાયારામાં હાજરી આપતા મહેન્દ્ર પીઠીયા ગિરસોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ, દિલીપસિંહ બારડ મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા અને આગેવાન ઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ