મોડાસા, 15 જાન્યુઆરી (હિ.સ.) હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, પુર્વ ધારાસભ્ય પ્રાંતિજ મહેન્દ્રસિંહ બારૈયા, પુર્વ ધારાસભ્ય ખેડબ્રહ્મા અશ્વિનભાઈ કોટવાલ, પૂર્વ ધારાસભ્ય વડગામ મણીભાઈ વાઘેલા, હિંમતનગર માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર રાજુભાઈ પંચાલ, નલિનભાઈ કોટડીયા, એચ.આર.પટેલ સહિત પ્રફુલભાઈ વ્યાસ (કાથાવાલા) હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ