જુનાગઢ 15 જાન્યુઆરી (હિ.સ.) જુનાગઢ માળીયા માં શ્રી રામચંદ્રજી ભગવાનના મઢમાં ધાર્મિક કાર્ય ક્રમનું આયોજન કરવામાં આવ્યું કે, અયોધ્યામાં શ્રીભગવાન રામચંદ્ર જી ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ નિમિત્તે તેમજ રામચંદ્રજી મઢમાં ધૂન મંડળને 85 વર્ષ પૂર્ણ થતા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, તેમાં મીની અન્નકૂટ તેમજ રાત્રે ધુન ભજન અને કીર્તન નું પણ આયોજન કરાયું હતું
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ