વાંઝા દરજી સમાજ ના યુવક મંડળ દ્વારા શ્રી રામદેવજી મહારાજ ની ધજા રોહન તથા મહાપ્રસાદ નું આયોજન
સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ ખાતે રોજ જાલેશ્વરમાં આવેલ રામદેવજી મહારાજના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ પાટણ વાંઝા દરજી સમાજ ના યુવક મંડળ દ્વારા રામદેવજી મહારાજ ની ધજા રોહન તથા મહાપ્રસાદ નું આયોજન રાખવામાં આવેલ તે પ્રસંગે દરજી સ
ધજા રોહન તથા મહાપ્રસાદ નું આયોજન


સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ ખાતે રોજ જાલેશ્વરમાં આવેલ રામદેવજી મહારાજના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ પાટણ વાંઝા દરજી સમાજ ના યુવક મંડળ દ્વારા રામદેવજી મહારાજ ની ધજા રોહન તથા મહાપ્રસાદ નું આયોજન રાખવામાં આવેલ તે પ્રસંગે દરજી સમાજના મહેશ જેઠવા, સુભાષ વૈયાતા તથા અશોક બોરખાતરીયા ના આમંત્રણ ને માન આપીને ખાસ હાજરી આપતા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુ કુહાડા, તેમજ વેરાવળ ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલફોફડી, તેમજ બોહરી સંખ્યામાં વાંઝા દરજી સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande