મંત્રી અર્જુન મોઢવાડિયા તથા મંત્રી રમણ સોલંકીએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો
-કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા તથા આદિજાતિ રાજ્ય મંત્રી પી.સી.બરંડાએ પણ ચાર્જ સંભાળ્યો ગાંધીનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે પૂજન-અર્
મંત્રીઓએ પદભાર સંભાળ્યો


મંત્રીઓએ પદભાર સંભાળ્યો


મંત્રીઓએ પદભાર સંભાળ્યો


-કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા તથા આદિજાતિ રાજ્ય મંત્રી પી.સી.બરંડાએ પણ ચાર્જ સંભાળ્યો

ગાંધીનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.

આ ઉપરાંત કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાએ તથા આદિજાતિ રાજ્ય મંત્રી પી.સી. બરંડાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો.

મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો તે પ્રસંગે વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande