
પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરના બંદર વિસ્તારમા અકસ્માતે દરિયામા પડી જતા મોત થતા ભારે ગમગીની છવાઇ હતી મુળ કોડીનારના કોટડા ગામનો હાલ પોરબંદરમા માછીમારી કરતો ભરત ગોવિંદભાઇ પરમાર નામનો માછીમારનો બોટમાંથી અકસ્માતે પગ લપસી જતા તેમનુ મોત નિપજયુ હતુ આ બનાવ અંગે હાર્બર મરીનો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya