માળીયા હાટીનામાં જય પરશુરામ ગ્રુપ દ્વારા 13મા સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સમારોહ યોજાયો
જૂનાગઢ,16 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે જય પરશુરામ યુવા સોશિયલ ગ્રુપ રાજગોર બ્રાહ્મણ, મોરીચક વિસ્તાર દ્વારા સાસણ રોડ - ક્ષત્રિય સમૂહ લગ્ન ગ્રાઉન્ડ ખાતે 1 13મા સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 11
માળીયા હાટીનામાં જય પરશુરામ ગ્રુપ દ્વારા 13મા સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સમારોહ યોજાયો


જૂનાગઢ,16 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે જય પરશુરામ યુવા સોશિયલ ગ્રુપ રાજગોર બ્રાહ્મણ, મોરીચક વિસ્તાર દ્વારા સાસણ રોડ - ક્ષત્રિય સમૂહ લગ્ન ગ્રાઉન્ડ ખાતે 1 13મા સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 નવ

દંપતીએ પ્રભુતામાં આ પ્રસંગ માજી ધારાસભ્ય ભીખા જોશી ભગવાનજી કરગઠિયા, વિનુભાઈ ચાવ, જીતુ જોશી, નિલેશ દવે, દેવલ મહેતા, અરવિંદ દવે, જયેશ દવે, જીવન તેરૈયા અને રજની ભરાડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande