પ્રકૃતિ સાથે છેડછાડ કરશો તો પ્રકૃતિ પ્રકોપ બની જીવન નષ્ટ કરી દેશે, અરવલ્લીના પર્વત તોડવા મામલે દ્વારિકાપીઠના શંકરાચાર્યનું નિવેદન
ગોધરા, 20 ડિસેમ્બર (હિ. સ.) : ગોધરા ખાતે પધારામણી દરમિયાન શંકરચાર્ય એ નિવેદન આપ્યું કે હાલ જે અરવલ્લીના પર્વતને તોડવા માટે પરમિશન આપવામાં આવી એ તદ્દન ખોટું છે, કુદરતી સંપત્તિઓનો આ રીતે વિનાશ ખરા અર્થ માં જીવનને જોખમ માં મુકનાર સાબિત થશે પંચ તત્વ થ
પ્રકૃતિ સાથે છેડછાડ કરશો તો પ્રકૃતિ પ્રકોપ બની જીવન નષ્ટ કરી દેશે, અરવલ્લી ના પર્વત તોડવા મામલે દ્વારિકાપીઠ ના શંકરાચાર્ય નું નિવેદન


ગોધરા, 20 ડિસેમ્બર (હિ. સ.) : ગોધરા ખાતે પધારામણી દરમિયાન શંકરચાર્ય એ નિવેદન આપ્યું કે હાલ જે અરવલ્લીના પર્વતને તોડવા માટે પરમિશન આપવામાં આવી એ તદ્દન ખોટું છે, કુદરતી સંપત્તિઓનો આ રીતે વિનાશ ખરા અર્થ માં જીવનને જોખમ માં મુકનાર સાબિત થશે પંચ તત્વ થી બનેલ આ જીવન પૈકી જળ, અને જમીન પર્યાવરણ નું જતન જરૂરી છે ત્યારે પર્વત નું રક્ષણ થવું જોઈએ. પ્રકૃતિ સાથે છેડછાડ કરશો તો પ્રકૃતિ પ્રકોપ બની જીવન નષ્ટ કરી દેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande