• 56 ભોગ સાથે વિવિ પોસ્ટર દ્વારા મંદિર માં શ્રૃંગાર
ગીર સોમનાથ 23 ફેબ્રુઆરી (હિ.સ.). ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે આવનારી તારીખ 26=2=2025 ના પાવન દિવસે મહાશિવરાત્રી હોય ને ત્રિવેણી સંગમ ના કીનારે શ્રી રામેશ્વર મહાદેવ મિત્ર મંડળ અને લાટી યુવા ટીમ દ્વારા આ વખતે મહા શિવરાત્રી માં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જે આયોજન મહા શિવરાત્રી ના રોજ થશે જે આયોજન રામેશ્વર મંદિર ત્રિવેણી સંગમ ના કીનારે લાટી બાબા અમરનાથ નો શ્રૃંગાર દર્શન ( બરફ માં ચાલી ને ) અને 56 ભોગ સાથે વિવિધ પોસ્ટર દ્વારા મંદિર માં શ્રૃંગાર કરવા માં આવ શે. આ કાર્યક્રમની ભવ્ય તૈયારીઓશ્રી રામેશ્વર મહાદેવ મિત્ર મંડળ અને લાટી યુવા ટીમ દ્વારા સાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ