•સાંગાણી મલ્ટીના સર્જનો સાથે સ્વ ભાનુબેન મોહનભાઈ કુહાડા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત
ગીર સોમનાથ 23 ફેબ્રુઆરી (હિ.સ.). સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ યાત્રીઓ સીનીયર સિટીઝન ને મહા શિવરાત્રી ના પર્વ પર સાંગાણી મલ્ટી શપેયાલીસટ ના સર્જનો સાથે સ્વ ભાનુબેન મોહનભાઈ કુહાડા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ શુલ્ક નિદાન કેમ્પ યોજાશે
મહા શિવરાત્રી ના પાવન અવસર પર સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રીઓ દર્શનાર્થીઓ સીનીયર સિટીઝન ને સુખાકારી આરોગ્ય ના હેતુસર શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા ડો રાજેશ સાંગાણી સહીત વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના અધ્યક્ષ કિશોર કુહાડાએ તેમજ
.પ્રમુખ જીતુ કુહાડાએ પુજ્ય( બા)સ્વ ભાનુમાં તેમજ સ્વ મોહનભાઈ કાનજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ સ્વ પુનમ બેન ધાણક સ્વ અરવિંદ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નુ ભાવભેર આયોજન તારીખ ૨૬ /૦૨ /૨૦૨૫ ને બુધવાર મહા શિવરાત્રી પર્વ અંતર્ગત આયોજિત આ કેમ્પ માં સાંગાણી હોસ્પિટલ ના એમ.ડી સર્જન ડો મિતુલ ભાલમેર જનરલ સર્જન ડો ભાવસિંહ મોરી ઓર્થો પેડીક સર્જન ડો અનુરાગ સહીત ગાયનેક તબીબ ડો પરિતા ડોડીયા સહીત અન્ય જીલ્લા એન સી ડી સેલ ટીમ તાલુકા હેલ્થ ટીમ સેવા બજાવનાર હોય આ અવસર પર આમંત્રિત મહેમાન ગુજરાતી ફિલ્મ જગત ના બેતાજ બાદશાહ દિગ્દર્શક કેશવ રાઠોડ ધી વેરાવળ મર્કન્ટાઈલ કો.ઓ બેન્ક ના ચેરમેન નવીન શાહ જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા સોરઠીયા વાળંદ સમાજ ના.પ્રમુખ મહેશ કેશવજી ભાઈ વાજા સહીત કડવા પાટીદાર સમાજ ના.પ્રમુખ રસિક.પટેલ અનીશ રારછ EX ARMY.. મુકેશસિંહ.ઝાલા.. મીનાબા જાદવ.પ્રમુખ.શ્રી KASD.ડિફેન્સ ટ્રેનીંગ સેન્ટર..સહીત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત થઈ આ કાર્ય ને પ્રોત્સાહન આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ