કડી સર્વ વિશ્વવિદ્યાલયની 102મી પાંચ દિવસીય સર્વનેતૃત્વ શિબિર યોજાઈ
ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ દ્વારા 102મી પાંચ દિવસીય નિવાસી તાલીમ શિબિર યોજાઇ જેમાં યુવાનોને શિક્ષણની સાથે જ્ઞાન કૌશલ્ય હકારાત્મક અભિગમ કેળવાય અને તેમનામાં માનવીય ગુણોનો વધારો થાય તે ઉદ્દેશથી યોજાઈ જેમાં
102 મી શિબિર


102 મી શિબિર


102 મી શિબિર


ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ દ્વારા 102મી પાંચ દિવસીય નિવાસી તાલીમ શિબિર યોજાઇ જેમાં યુવાનોને શિક્ષણની સાથે જ્ઞાન કૌશલ્ય હકારાત્મક અભિગમ કેળવાય અને તેમનામાં માનવીય ગુણોનો વધારો થાય તે ઉદ્દેશથી યોજાઈ જેમાં સર્વ વિદ્યાલય ની વિવિધ 12 કોલેજના 73 વિદ્યાર્થીઓ જોડાયા હતા.શિબિરમાં અમદાવાદ સ્થિત લાઈફ કોચ તરીકે કાર્યરત દીપક પંડ્યા અને અર્ચિતા પંડ્યા ઉપસ્થિત રહી યુવાનોને પાંચ દિવસીય શિબિરમાં જીવન ઉપયોગી માર્ગદર્શન અને નેતૃત્વની તાલીમ આપી હતી.

સમગ્ર શિબિર નું સફળ સંચાલન સર્વ નેતૃત્વ ના પૂર્વ તાલીમાર્થી યુવરાજ, જય, જીગર, અસ્મિતા, રાજવી અને યશ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande