નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક
રાજકોટ/અમદાવાદ,13 માર્ચ (હિ.સ.) રાજકોટ જિલ્લા,શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક 15 માર્ચ ના રોજ સવારે 10.30 કલાકે કલેકટર કચેરીના પહેલા માળે સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થા, પુરવઠા અને વહેંચણી અંગેની
નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક


રાજકોટ/અમદાવાદ,13 માર્ચ (હિ.સ.) રાજકોટ જિલ્લા,શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક 15 માર્ચ ના રોજ સવારે 10.30 કલાકે કલેકટર કચેરીના પહેલા માળે સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થા, પુરવઠા અને વહેંચણી અંગેની ચર્ચા કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande