તોડબાજ આઈ.ટી.આઈ.એક્ટિવિસ્ટ નો વરઘોડો કાઢતી પોલીસ.
પોરબંદર, 12 એપ્રિલ (હિ.સ.) રાણાવાવનો કહેવાતો આરટીઆઈ એક્ટીવિસ્ટની શાન રાણાવાવ પોલીસે ઠેકાણે લાવી છે આરટીઆઈ કરી બિલ્ડરો પાસેથી પૈસાનો તોડપાણી કરતો વિનોદ હેમરાજ પરમાર નામના શખ્સની રાણાવાવ પોલીસે ધરપકડ કરી હતી વિનોદ પરમારની ધરપકડ કરી તેનો વરઘોડો રાણાવાવન
તોડબાજ આઈ.ટી.આઈ.એક્ટિવિસ્ટ નો વરઘોડો કાઢતી પોલીસ.


તોડબાજ આઈ.ટી.આઈ.એક્ટિવિસ્ટ નો વરઘોડો કાઢતી પોલીસ.


પોરબંદર, 12 એપ્રિલ (હિ.સ.) રાણાવાવનો કહેવાતો આરટીઆઈ એક્ટીવિસ્ટની શાન રાણાવાવ પોલીસે ઠેકાણે લાવી છે આરટીઆઈ કરી બિલ્ડરો પાસેથી પૈસાનો તોડપાણી કરતો વિનોદ હેમરાજ પરમાર નામના શખ્સની રાણાવાવ પોલીસે ધરપકડ કરી હતી વિનોદ પરમારની ધરપકડ કરી તેનો વરઘોડો રાણાવાવની બજાર વિસ્તારમાં કાઢવામાં આવ્યો હતો. વિનોદ પરમાર વિરૂધ્ધ પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં પણ એક ફરિયાદ દાખલ છે ત્યારબાદ તાજેતરમાં જ રાણાવાવમાં બીજી ફરિયાદ નોંધાઇ હતી રાણાવાવ પોલીસે ફરિયાદના આધારે આરોપી વિનોદ પરમાર નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યાવાહી કરી હતી આરટીઆઈના નામે તોડપાણી કરતા ઈસમો માટે પોરબંદર પોલીસે દાખલરૂપ કામગીરી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande