દેલવાડા રોડ ઉપર મારા મારીનો વિડીયો વાયરલ, તે બાબતે કાયદેસર કાર્યવાહી કરતી ઉના પોલીસ
ગીર સોમનાથ 20 મે (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગનાઓના દ્રારા દેલવાડા રોડ ઉપર મારા મારીનો વિડીયો વાયરલ થયેલ જે અંગે સુચના કરેલ હોય.

જે અનવ્યે.પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા નાઓએ જુદી જુદી ટીમો બનાવી આ બાબતે આગળની તપાસ પો.સબ.ઇન્સ.આર.પી.જાદવ તથા પો.સબ.ઇન્સ.એ.બી.ચાવડા તથા એ.એસ.આઇ.મનુભાઇ જાદવભાઇ તથા એ.એસ.આઇ.શાંતિલાલ વેલાભાઇ નાઓ દ્રારા આ બાબતે જાહેર સ્થળો ઉપર મારા મારીનો બખેડો કરતા વિડીયો હોય જે અનવ્યે ઓળખ થતા મજકુરો વિરૂધ્ધમા સરકાર તરફે ઉના પોલીસ સ્ટેશન ગુ.ર.નં -૧૧૧૮૬૦૦૮૨૫૦૮૯૩૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૯૪(૨) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો રજી.કરાવી આ કામના આરોપી નં-(૧) રવિભાઇ બાબુભાઇ બાંભણીયા ઉ.વ.૫૦ રહે,ઉના ઠે.ખોડીયાર નગર તા,ઉના તથા નં-(૨) (૨) કુણાલ ઉર્ફે સુજલ રવિભાઇ બાંભણીયા ઉ.વ.૨૦ રહે, ઉના ઠે.ખોડીયાર નગર તા,ઉના તથા નં- (૩) સગીર વય વાળાઓ વિરૂધ્ધમાં ધોરણસર કાર્યવાહી કરેલ છે.

અગાઉ આરોપી નં-(૧) વિરૂધ્ધમા બે પાસા દરખાસ્ત મુકવામા આવેલ તથા આરોપી નં-(૨) વિરૂધ્ધમાં બે પાસા દરખાસ્ત મુકવામા આવેલ બન્ને આરોપી વિરૂધ્ધમાં ઉના પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૮૬૦૦૮૨૫૦ ૨૧૬/૨૦૨૩ ઇ.પી. કો. ક.૩૯૨,૩૯૪, ૩૯૭, ૩૪, તથા જી.પી. એકટ કલ્મ-૧૩૫ મુજબ ગુજશીટોક દાખલ થયેલ છે. આવા ગંભીર પ્રકારના ગુન્હા કરેલ છે. આ કામના ગુન્હેગારો ગુન્હાહીત ઇતિહાસ ધરાવે છે જે અગાઉ જેલ હવાલે થયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande