કોડીનાર અને આસપાસ ના ગામોમાં રાત્રિ ના 3 કલાકે ધોધમાર વરસાદ
ગીર સોમનાથ 9 મે (હિ.સ.) કોડીનાર અને આસપાસ ના ગામોમાં રાત્રિ ના 3 કલાકે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાત્રિ ના સમયે આશરે એકાદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. કોડીનાર વડનગર ક્ડવાસન પેઢાવાડા કડોદરા..ફાચરિયા આનંદપુર દેવળી પીપળી છારા મોતિયાજ રોનાજ દુદાના ઉચવડ સહિત ના
ગીર સોમનાથ કોડીનાર અને આસપાસ ના ગામોમાં રાત્રિ ના 3 કલાકે ધોધમાર વરસાદ


ગીર સોમનાથ 9 મે (હિ.સ.) કોડીનાર અને આસપાસ ના ગામોમાં રાત્રિ ના 3 કલાકે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાત્રિ ના સમયે આશરે એકાદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. કોડીનાર વડનગર ક્ડવાસન પેઢાવાડા કડોદરા..ફાચરિયા આનંદપુર દેવળી પીપળી છારા મોતિયાજ રોનાજ દુદાના ઉચવડ સહિત ના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande