મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી(તારીખ મુજબ 9 મે), આજે 9.5.2025 ના રોજ ગોધરા ખાતે ઉજવણી કરવામાં આવી
ગોધરા, 9 મે (હિ.સ.) મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી(તારીખ મુજબ 9 મે) આજે 9.5.2025 ના રોજ ગોધરા ખાતે ઉજવણી કરવામાં આવી. રાજપૂત વીર યોધ્ધા વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિના ઉપલક્ષમાં, આજે મહારાણા પ્રતાપસિંહજીની ગોધરા ખાતેની પ્રતિમાને હાર
મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી(તારીખ મુજબ 9 મે) આજે 9.5.2025 ના રોજ ગોધરા ખાતે ઉજવણી કરવામાં આવી-૩


મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી(તારીખ મુજબ 9 મે) આજે 9.5.2025 ના રોજ ગોધરા ખાતે ઉજવણી કરવામાં આવી-૨


મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી(તારીખ મુજબ 9 મે) આજે 9.5.2025 ના રોજ ગોધરા ખાતે ઉજવણી કરવામાં આવી-૧


ગોધરા, 9 મે (હિ.સ.) મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી(તારીખ મુજબ 9 મે) આજે 9.5.2025 ના રોજ ગોધરા ખાતે ઉજવણી કરવામાં આવી.

રાજપૂત વીર યોધ્ધા વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિના ઉપલક્ષમાં, આજે મહારાણા પ્રતાપસિંહજીની ગોધરા ખાતેની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

આ પ્રસંગે શ્રી પી.ડી.સોલંકી મંત્રીશ્રી રાજપૂત સમાજ તેમજ શ્રી ભારતસિંહ સોલંકી યુવા એસો,શ્રી અશોકસિંહ સોલંકી,શ્રી હિતેન્દ્રસિંહ સોલંકી વગેરે બી.વી.ગાંધી પંપ સામે સ્ટેચ્યુ ખાતે તેમજ M &M મહેતા સ્કૂલના પ્રમુખ શ્રી ભૂપેશભાઈ શાહ વગેરે મહેતા સ્કૂલ ખાતે પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ અર્થે ઉપસ્થિત હતા.

આગામી 29.5.2025 ના રોજ જેઠ સુદ ત્રીજ ના દિવસે તિથિ મુજબ ઉજવણી રાજપૂત સમાજ ગોધરા ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande