જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો
જુનાગઢ 9મે (હિ.સ.) જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા તથા કોઈપણ પ્રકારનો અઘટિત બનાવો કે આપતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો જૂનાગઢ જિલ્લા કક્ષાએ તથા દરેક તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ - જૂનાગ
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો


જુનાગઢ 9મે (હિ.સ.) જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા તથા કોઈપણ પ્રકારનો અઘટિત બનાવો કે આપતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો જૂનાગઢ જિલ્લા કક્ષાએ તથા દરેક તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ - જૂનાગઢ ૦૨૮૫-૨૬૩૩૪૪૬ / ૨૬૩૩૪૪૭ / ૨૬૩૩૪૪૮ (૧૦૭૭ ટોલ ફ્રી).

તાલુકા કન્ટ્રોલ રૂમ - જૂનાગઢ ૦૨૮૫-૨૬૩૬૫૯૫

તાલુકા કન્ટ્રોલ રૂમ - કેશોદ ૦૨૮૭૧-૨૩૬૦૪૩

તાલુકા કન્ટ્રોલ રૂમ - માંગરોળ ૦૨૮૭૮-૨૨૨૦૦૯.

તાલુકા કન્ટ્રોલ રૂમ - મેંદરડા ૦૨૮૭૨-૨૪૧૩૨૯.

તાલુકા કન્ટ્રોલ રૂમ - માળીયા હાટિના ૦૨૮૭૦-૨૨૨૨૩૨.

તાલુકા કન્ટ્રોલ રૂમ - વંથલી ૦૨૮૭૨-૨૨૨૦૪૬.

તાલુકા કન્ટ્રોલ રૂમ - વિસાવદર ૦૨૮૭૩_૨૨૨૦૫૬.

તાલુકા કન્ટ્રોલ રૂમ - માણાવદર ૦૨૮૭૪-૨૨૧૪૪૦.

તાલુકા કન્ટ્રોલ રૂમ - ભેસાણ ૦૨૮૭૩-૨૫૩૪૨૬.

ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કન્ટ્રોલ રૂમ (JMC) ૦૨૮૫-૨૬૨૦૮૪૧, ૨૬૩૦૮૪૧ મો. : ૯૬૨૪૭ ૫૩૩૩૩.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સંપર્ક નંબરનો ઉપયોગ કરીને આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવા માટે અપીલ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande