વન અને પર્યાવરણ રાજય મંત્રી મુકેશ પટેલ, તારીખ ૧૧ મેના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે
જૂનાગઢ 9 મે (હિ.સ.) વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ,જળસંપતિ અને પાણી પુરવઠા રાજય મંત્રી મુકેશ તારીખ ૧૧/૫/૨૦૨૫ ના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. મંત્રી તારીખ ૧૧/૫/૨૦૨૫ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે સાસણ ખાતે ૧૬મી સિંહ વસ્તી અંદાજ ગણતરીનું નિરીક્
વન અને પર્યાવરણ રાજય મંત્રી મુકેશ પટેલ, તારીખ ૧૧ મેના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે


જૂનાગઢ 9 મે (હિ.સ.) વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ,જળસંપતિ અને પાણી પુરવઠા રાજય મંત્રી મુકેશ તારીખ ૧૧/૫/૨૦૨૫ ના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. મંત્રી તારીખ ૧૧/૫/૨૦૨૫ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે સાસણ ખાતે ૧૬મી સિંહ વસ્તી અંદાજ ગણતરીનું નિરીક્ષણ કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande