વેરાવળમાં પટણી સમાજ દ્વારા દ્રિતીય સમૂહ લગ્ન નું આયોજન
ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) વેરાવળ આજના આધુનિક યુગમાં લગ્નમાં તથા ખોટા ખર્ચાઓને રોકવા માટેની કુરિવાજોને સમાજમાંથી સમાપ્ત કરવા માટે સમસ્ત પટણી સમાજ વેરાવળ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં આધુનિક ફર્નિચર આપવ
વેરાવળમાં પટણી સમાજ દ્વારા દ્રિતીય સમૂહ લગ્ન નું આયોજન


ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) વેરાવળ આજના આધુનિક યુગમાં લગ્નમાં તથા ખોટા ખર્ચાઓને રોકવા માટેની કુરિવાજોને સમાજમાંથી સમાપ્ત કરવા માટે સમસ્ત પટણી સમાજ વેરાવળ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં આધુનિક ફર્નિચર આપવામાં આવેલું હતું જેમાં 35 થી વધુ ઘર વપરાશની વસ્તુઓ, અઢી લાખથી વધુ નું કરિયાવર દીકરીઓને આપવામાં આવેલ હતું. આ તકે પટણી સમાજના પ્રમુખ અને મુસ્લિમ સેવા સમાજના પટેલ અફઝલે જણાવેલ કે, લગ્નમાં ખોટા ખર્ચાઓ લોકોને સમાપ્ત કરી તે નાણા નો પરિવારના કલ્યાણ પાછળ ઉપયોગ કરવો જોઈએ, જેથી બાળકોનું આવનાર ભવિષ્ય ઉજ્જવળ બની શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande