ગીર સોમનાથ અબઘાન સરસ નું એક પેકેટ 1150 ગ્રામનું પેકેટ મળી આવેલ
ગીર સોમનાથ, 15 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા શહેર નજીક આવેલ ચી વોટરની પાછળના ભાગમાં આવેલ દરિયા કિનારે ગિર સોમનાથ જિલ્લા એસ ઓ જી ને બાતમી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક તપાસ કરતા અબઘાન સરસ નું એક પેકેટ 1150 ગ્રામ
સરસ નું એક પેકેટ 1150 ગ્રામનું પેકેટ મળી


ગીર સોમનાથ, 15 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા શહેર નજીક આવેલ ચી વોટરની પાછળના ભાગમાં આવેલ દરિયા કિનારે ગિર સોમનાથ જિલ્લા એસ ઓ જી ને બાતમી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક તપાસ કરતા અબઘાન સરસ નું એક પેકેટ 1150 ગ્રામનું પેકેટ મળી આવેલ પોલીસ પહોંચી તાત્કાલિક ઘટના સ્થળે તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande