જૂનાગઢ, 4 જુલાઈ (હિ.સ.) જુનાગઢ જિલ્લાના વંથલી નગરપાલિકામાં છેલ્લા 29 વર્ષથી ચીફ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા મહીપતસિહ ચુડાસમા તેમની ઊમર મર્યાદા ને લીધે નિવૃત્ત થતા જુનાગઢ જિલ્લાના વંથલી નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો દ્વારા તેમની સેવા ને બિરદાવી હતી અને ભાવભરી રીતે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો અને વિદાય આપી તેમના ભવિષ્ય માટે પણ શુભકામના પાઠવવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ