પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો.
પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર સહિત રાજયમા મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે રાજયમાં 85 ટકા કરતા વધારે વરસાદ વરસી ગયો છે. ત્યારે પોરબંદર જિલ્લામા પણ મેઘરાજા મનમુકી વરસતા પોરબંદર જિલ્લામા ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર જિલ્લામા સૌથી વધુ વરસાદ રા
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો.


પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો.


પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો.


પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર સહિત રાજયમા મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે રાજયમાં 85 ટકા કરતા વધારે વરસાદ વરસી ગયો છે. ત્યારે પોરબંદર જિલ્લામા પણ મેઘરાજા મનમુકી વરસતા પોરબંદર જિલ્લામા ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર જિલ્લામા સૌથી વધુ વરસાદ રાણાવાવ તાલુકામા 37 ઇંચ, જયારે પોરબંદર તાલુકામા 34 ઇંચ અને સૌથી ઓછો કુતિયાણા તાલુકામા 20 ઇંચ વરસાદ પડયો છે પોરબંદર જિલ્લામા ગત તા. 19 અને 20 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડયો હતો જેના કારણે જિલ્લામા આવેલા તેમજ લગતના તમામ મોટાભાગના જળાશયો છલકાય ઉઠયા છે જેના કારણે પીવા અને સિંચાઈના પાણીની સમસ્યા દુર થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.પોરબંદર જિલ્લો ખેતી આધારીત છે .ત્યારે સારા વરસાદને કારણે મગફળી સહિતા પાકનુ ચિત્ર ઉજજળુ જોવા મળી રહ્યુ છે. હાલ મોટાભાગના જળશાયો છલકાયા છે ત્યારે રવિ અને ઉનાળુ પાકને પણ ફાયદો થશે હજુ તો નવરાત્રી સુધી વરસાદને આગાહી કરવામા અવી છે જેના કારણે હજુ પણ વરસાદના આંકડામા વધારો થશે સારા વરસાદને પગલે ખાસ કરીને ખેડુતોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande