જુનાગઢ 12 સપ્ટેમ્બર (હિ.સ.)
શહેરમાં ગીરી નારાયણ બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા નાથળીયા ઊનેવાળ બ્રહ્મ સમાજ ની વાડી ખાતે ઓપન જુનાગઢ બેઠા ગરબા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં કુલ 12 ગ્રુપની 47 બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા બનેલા રિઘમગ્રુપ પ્થમ કલા શ્રી ગ્રુપ દુતિય
રેવતીજી ગ્રુપ તૃતીય રામ મંદિર ગ્રુપ ચોથા ક્રમે અને રનાડે ગ્રુપ પાંચમા ક્રમે રહ્યા હતા આ કાર્યક્રમમાં મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા મનપાના સ્કેટિંગ ચેરમેન પલવીબેનઠાકર જ્ઞાતિના વડીલો જનકભાઈ પુરોહિત અને નિર્ભર ભાઈ પુરોહિત સહિતના મહાનુભાવઉપસ્થિત લોકોને પ્રોત્સાહનકર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કુમદં બેન ઠાકર સુધાબેન પુરોહિત સુધાબેન પુરોહિત અને કમિટી અન્ય બહેનોએ જમહેનત ઉઠાવી હતી મંડળના પૃથ્વીબેન ઠકરે જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ