જુનાગઢ વંથલીના પોષણ ઉત્સવ મિનિટની વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું પ્રથમ ત્રણ નંબરને આવેલ બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું
ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.) વંથલી ઘટક સેજો કંણજા બે માં પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યકર બહેનો દ્વારા ટી એસ આર અને મિનિટ માટે બનાવેલ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યે
જુનાગઢ વંથલીના પોષણ ઉત્સવ મિનિટની વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું પ્રથમ ત્રણ નંબરને આવેલ બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું


ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.)

વંથલી ઘટક સેજો કંણજા બે માં પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યકર બહેનો દ્વારા ટી એસ આર અને મિનિટ માટે બનાવેલ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશભાઈ જેઠવા વંથલી નગરપાલિકા સભ્ય શૈલેષભાઈ ફુલેત્રા નગરપાલિકા કારો બારી ચેરમેન નીતાબેન કાચા નગરપાલિકા સભ્ય પલવીબેન વાળવી તથા નગરપાલિકાના સભ્ય અમીનાબેન અગવાન તથા સોલંકી સ્કૂલના સંચાલક હુસેનીમેમ અને આઈ સી ડી એસ

વિભાગના બાળ વિકાસ યોજના અધિકારી પ્રવિણાબેન ખીમસુરીયા તથા લાભાર્થીઓ કાર્યકર તથા બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી આ વાનગી સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આપેલ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande