કેશોદ કોયલાણા શાળાની વિદ્યાર્થી બહેનોએ વચ્ચે મહેંદી સ્પર્ધા અને ઇનામનું આયોજન
જૂનાગઢ 14 સપ્ટેમ્બર (હિ.સ.) કેશોદ કોયલાણા લાઠીયા આદર્શ વિદ્યામંદિર શાળામાં મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ધોરણ 9થી 12 ના વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધા કોને આકર્ષણ ઊભું કરે તેવી મહેંદી ડિઝાઇનર રજુ કર
કેશોદ કોયલાણા શાળાની વિદ્યાર્થી બહેનોએ વચ્ચે મહેંદી સ્પર્ધા અને ઇનામનું આયોજન


જૂનાગઢ 14 સપ્ટેમ્બર (હિ.સ.)

કેશોદ કોયલાણા લાઠીયા આદર્શ વિદ્યામંદિર શાળામાં મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં બહોળી સંખ્યામાં ધોરણ 9થી 12 ના વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધા કોને આકર્ષણ ઊભું કરે તેવી મહેંદી ડિઝાઇનર રજુ કરતાં નિર્ણાયકો નિર્ણય આપવામાં પણ સમય લાગ્યો હતો. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે દયાતર એજલબેન. દયાપર હિતીક્ષાબેન દૃતીય ઘોડાદ્રા શામિ બેનશ અને મયુરીબેન કૃપયા નંબર પર વાળા પૂનમબેન સિસોદિયા સોનાક્ષીબેન મોકરીયા દિયાબેન રહેતા ઇનામ આપી પ્રોત્સાહન કરાયા હતા આ સ્પર્ધકોને માર્ગદર્શન આપી સફળ બનાવવા ઝાલા દક્ષાબેન પટેલ કાજલબેન પંડ્યા ક્રિષ્નાબેન ગોસ્વામી ઉષાબેન આચાર્ય એસવી ગોસ્વામી તેમજ ઉઠાવવામાં આવી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande