ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.)
જુનાગઢ જિલ્લાના માળીયા ખાતે
વિના મૂલ્ય નેત્ર નિદાન દવા તેમજ ઓપરેશ તેમજ દંતયજ્ઞ કેમ્પ યોજાશે
આગામી તારીખ 17 સપ્ટેમ્બરને બુધવારના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય માળિયા હાટીના વણિક મહાજન વાડી વાળી ખાતે વિવિધતાઓના સહયોગથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ડોક્ટર આભાબેન આર શેઠ સુનિધિ શેરી ટી ફાઉન્ડેશન બોમ્બે દિલીપભાઈ દેવાયત સિસોદિયા સીતારામ સેવા ટ્રસ્ટ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સવારે 9:00 થી 12 સુધી નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ ઓપરેશન કેમ તેમ તેમનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કામ કેમ્પનો લાભ લેવા મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ