રાણાવાવ ગામે બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત
પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી જેમા એક વૃધ્ધને ગંભીર ઈજા પહોંચી હતી અમર ગામે રહેતા કાનાજી ભીમાજી ઓડેદરા પોતાનુ મોટરસાયકલ લઇ અને રાણાકંડોરણ-ખીરસરા રોડ પર કરશનભાઈ નામના વ્યકિતએ પોતાનુ બુલેટ રોગ સાઇડમ
રાણાવાવ ગામે બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત


પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી જેમા એક વૃધ્ધને ગંભીર ઈજા પહોંચી હતી અમર ગામે રહેતા કાનાજી ભીમાજી ઓડેદરા પોતાનુ મોટરસાયકલ લઇ અને રાણાકંડોરણ-ખીરસરા રોડ પર કરશનભાઈ નામના વ્યકિતએ પોતાનુ બુલેટ રોગ સાઇડમા ચલાવી અને કાનાજીના મોટરસાયકલ સાથે અથડાવતા કાનાજીભાઈને મુંઢ ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande