જૂનાગઢના માળિયામાં વિના મૂલ્યે નેત્ર નિદાન, ચશ્મા વિતરણ કેમ્પ યોજાશે
જૂનાગઢ, 14 જાન્યુઆરી (હિ.સ.) : જૂનાગઢના માળિયા મોમીન સમાજના અલીશબાગ ખાતે 17 જાન્યુઆરીને શનિવારનાં રાજકોટ રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ, સુનિધિ ચેરીટેબલ ફાઉન્ડેશન બોમ્બે તેમજ ડો. આભાબેન આર શેઠ મોમીન સમાજ ગુણવંત્તભાઈ રૂપારેલીયા, આર્શિવાદ ચેરીટેબલ ટ્રસ્
જૂનાગઢના માળિયામાં વિના મૂલ્યે નેત્ર નિદાન, ચશ્મા વિતરણ કેમ્પ યોજાશે


જૂનાગઢ, 14 જાન્યુઆરી (હિ.સ.) : જૂનાગઢના માળિયા મોમીન સમાજના અલીશબાગ ખાતે 17 જાન્યુઆરીને શનિવારનાં રાજકોટ રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ, સુનિધિ ચેરીટેબલ ફાઉન્ડેશન બોમ્બે તેમજ ડો. આભાબેન આર શેઠ મોમીન સમાજ ગુણવંત્તભાઈ રૂપારેલીયા, આર્શિવાદ ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી સવારનાં થી બપોરનાં 12 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાના દવા, ઓપરેશન કેમ્પ યોજાશે. કેમ્પમાં માળીયાન ભુપેન્દ્રભાઈ દુલપજીભાઈ અભાણી પરિવાર દ્વાર વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવશે. કેમ્પના લાભ લેવા મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande