
અમરેલી, 02 જાન્યુઆરી (હિ.સ.)અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી મગફળીનો ભાવ 940 થી 1,350 સુધી નોંધાયો હતો મગફળી 66 નંબરનો ભાવ ₹1,220 રૂપિયાથી 1,245 સુધી નોંધાયો હતો મગફળી ગિરનારનો ભાવ 1100 થી 1,390 રૂપિયા સુધી નોંધાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિંગ દાણા નો ભાવ 1300 રૂપિયાથી 1520 રૂપિયા સુધી નોંધાયો હતો મગફળી મોટી નો ભાવ ₹900 થી 1425 સુધી નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2500 ક્વિન્ટલની મગફળીની આવક નોંધાઈ હતી.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદ નો ભાવ 1500 રૂપિયાથી ₹2,275 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કાળા નો ભાવ 2070 થી 4,790 સુધીનો થયો હતો તલ કાશ્મીરીનો ભાવ 2270 રૂપિયા સુધી નોંધાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 370 થી 700 એક રૂપિયા સુધી નોંધાયો હતો જુવારનો ભાવ 690 રૂપિયા સુધી નોંધાયો હતો ઘઉં ટુકડા નો ભાવ 491 થી 559 સુધી નોંધાયો હતો ઘઉં લોકોને ભાવ 461 થી 544 સુધી નોંધાયો હતો..
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગ નો ભાવ ₹600 થી 9005 સુધી નોંધાયો હતો. અડદનો ભાવ 640 થી 1,286 સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 720 રૂપિયા થી 1028 સુધી નોંધાયો હતો છોલે ચણા નો ભાવ 750 રૂપિયાથી 1600 50 રૂપિયા સુધી નોંધાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસ નો ભાવ ₹1,070 થી 1,595 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 2800 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ભાવ 1050 રૂપિયાથી 1,350 સુધીનો થયો હતો ઝીરોનો ભાવ ₹3,000 થી 3,875 રૂપિયા સુધીનો થયો હતો રાય નો ભાવ 1650 રૂપિયાથી 1,800 રૂપિયા સુધી નોંધાયો હતો. તાણાનો ભાવ 1600 રૂપિયાથી 1,850 સુધી નોંધાયો હતો મેથી નો ભાવ 935 રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીન નો ભાવ ₹700 થી 910 રૂપિયા સુધી નોંધાયો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai