અમીપુર ગામે જુગાર રમી રહેલ પાંચ શખ્સો ઝડપાયા.
પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના અમીપુર ગામે જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી પાંચ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અમીપુર ગામે વાવ સીમ વિસ્તારમાં બાવળની કાટમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કુતિયાણા પોલીસે દરોડો પાડયો હતો આ દરમ્યાન
અમીપુર ગામે જુગાર રમી રહેલ પાંચ શખ્સો ઝડપાયા.


પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના અમીપુર ગામે જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી પાંચ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અમીપુર ગામે વાવ સીમ વિસ્તારમાં બાવળની કાટમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કુતિયાણા પોલીસે દરોડો પાડયો હતો આ દરમ્યાન છગન ગાંગા બગીયા, લીલી રાજા ટીંબા, મોહન વીસી ટીંબા, હાજા સવદાસ આંત્રીલાયા અને રણમલ ગાંગા સુત્રેજને રોન પોલીસ નામનો જુગાર રમતા ઝડપી લીધા હત અને સ્થળ પરથી રૂ.10,170નો મુદામાલ કબ્જે કર્યો હતો આ શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનમા ગુન્હો નોધવામા આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande