ભાવપરા ગામે પતિ- પત્નીનો ઝગડો થતા પતિ એ ઝેરી દવા ગટગટાવી.
પોરબંદર, 18 માર્ચ (હિ.સ.)પોરબંદરના ભાવપરા ગામે પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી થતા પતિએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયો હતો મુળ મધ્યપ્રદેશનો હાલ ભાવપરા ગામે મજુરી કામ કરતા કદરિયા અજયસિંહ મહેદાને તમેની પત્નિ મનીષાએ વતન જવાનુ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી
ભાવપરા ગામે પતિ- પત્નીનો ઝગડો થતા પતિ એ ઝેરી દવા ગટગટાવી.


પોરબંદર, 18 માર્ચ (હિ.સ.)પોરબંદરના ભાવપરા ગામે પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી થતા પતિએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયો હતો મુળ મધ્યપ્રદેશનો હાલ ભાવપરા ગામે મજુરી કામ કરતા કદરિયા અજયસિંહ મહેદાને તમેની પત્નિ મનીષાએ વતન જવાનુ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી આથી લાગી આવતા કદરિયા અજયસિંહે ખેતરમાં જઈ અને ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડયા હતો જયાં તેમને સારવાર મળી જતા જીવ બચી ગયો હતો આ બનાવ અંગે મિંયાણી મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande