
ગીર સોમનાથ 24 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડાગત બે વર્ષ પહેલા ભગવાન રામજીનું મંદિર નિર્માણ વખતે મહા આરતી નો કાર્યક્રમ કરેલો એવી જ રીતે આપણે અયોધ્યા નરેશ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના જન્મોત્સવ નિમિતે કારડીયા રાજપુત સમાજ વાડી-પ્રશ્નાવડા ખાતે મહાઆરતી નો કાર્યક્રમ તેમજ સમસ્તહિન્દુ સમાજનું સંમેલન નું આયોજન કરવામાં આવશે જેથી તમામ હિન્દુ ભાઇઓ તથા બહેનો એ પરિવાર સાથે મહા આરતી તેમજ હિન્દુ સંમેલનમાં પધારવા નિમંત્રણ છે.
મુખ્ય વકતા-
મિલનભાઈ અઘેરા, જીલ્લા બૌદ્રિક પ્રમુખ-રાષ્ટ્રિય સેવક સંઘ, તારીખ.:-૨૬-૦૩-૨૦૨૬ને ગુરૂવા૨ સમય-૨ાત્રીના ૯:00 કલાકે
સ્થળ.:-કારડીયા રાજપુત સમાજ વાડી-પ્રશ્નાવડા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ