મહંતશ્રી અમરગીરી બાપૂના આશ્રમની મુલાકાત લેતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા
ગીર સોમનાથ 24 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામે ભૂતડાદાદા મંદિર ખાતે મહંતશ્રી અમરગીરી બાપૂના આશ્રમની મુલાકાત જુનાગઢ પુર્વ.સાંસદ દિનુભાઈ સોલંકીગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા ઉનાના ધારાસભ્ય કાળ
મહંતશ્રી અમરગીરી બાપૂના આશ્રમની મુલાકાત લેતા


ગીર સોમનાથ 24 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામે ભૂતડાદાદા મંદિર ખાતે મહંતશ્રી અમરગીરી બાપૂના આશ્રમની મુલાકાત જુનાગઢ પુર્વ.સાંસદ દિનુભાઈ સોલંકીગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ મુલાકાત લિઘી હતી લીધી હતી અને મહંતશ્રી અમરગીરી બાપુ ના આશીર્વાદ લીધા.ત્યારબાદ ગરાળ ભૂતડાદાદા ની બાજુ માં આવેલસ્કૂલની મુલાકાત લીધી.અને વિધાર્થીઓ સાથે ચર્ચાઓ કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande