જુનાગઢ ઉમેદવારી ફોર્મ પત્રોની ચકાસણી કરવામાં આવી
જુનાગઢ, 13 એપ્રિલ (હિ.સ.) : જુનાગઢ જિલ્લા પંચાયતોની ચુંટણીમાં ઉમેદવારી માટે રજુ થયેલા કુલ: ૧૬૧ - ઉમેદવારી પત્રોમાંથી ૫૬ અમાન્ય તથા ૧૦૫ માન્ય રાખવામાં આવ્યા- તાલુકા પંચાયતોની ચુંટણીમાં ઉમેદવારી માટે રજુ થયેલા કુલ: ૭૧૪ ઉમેદવારી પત્રો માંથી ૨૧૧ અમ
જુનાગઢ ઉમેદવારી ફોર્મ પત્રોની ચકાસણી કરવામાં આવી


જુનાગઢ, 13 એપ્રિલ (હિ.સ.) : જુનાગઢ જિલ્લા પંચાયતોની ચુંટણીમાં ઉમેદવારી માટે રજુ થયેલા કુલ: ૧૬૧ - ઉમેદવારી પત્રોમાંથી ૫૬ અમાન્ય તથા ૧૦૫ માન્ય રાખવામાં આવ્યા- તાલુકા પંચાયતોની ચુંટણીમાં ઉમેદવારી માટે રજુ થયેલા કુલ: ૭૧૪ ઉમેદવારી પત્રો માંથી ૨૧૧ અમાન્ય તથા ૫૦૩ માન્ય રાખવામાં આવ્યા. નગર પાલિકાની ચુંટણીમાં ઉમેદવારી માટે રજુ થયેલા કુલ: ૧૨૦ ઉમેદવારી પત્રોમાંથી ૧૭ અમાન્ય તથા ૧૦૩ માન્ય રાખવામાં આવ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande