પોક્સો વીથ રેપના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 03 એપ્રિલ (હિ.સ.)જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ ખષેક્ષક જયદીપસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચાધરી વેરાવળ વિભાગ, વેરાવળ નાઓએ અપહરણ, બળાત્કાર, પોક્સો જેવા ગંભીર ગુ
પોક્સો વીથ રેપના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 03 એપ્રિલ (હિ.સ.)જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ ખષેક્ષક જયદીપસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચાધરી વેરાવળ વિભાગ, વેરાવળ નાઓએ અપહરણ, બળાત્કાર, પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓને ત્વરીત પકડી પાડવા જરૂરી સચુના કરેલ હોય,

જે અનુસંધાને પોલીસ અધિક્ષકથી જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પો.સ્ટે. ના પો.ઇન્સ.શ્રી જે.એન.ગઢવી નાઓની રાહબરી હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૬૦૩૨૨ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૬૪૧) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૧૨ ની કલમ-૩ (એ) ૪ મુજબનો ગુન્સે તા.૦૨-૦૪૨૦૨૬ ના ૩.૧૪૧૦ વાગ્યે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ હોય જે ગુનાના ફરીયાદીએ હકિકત જાહેર કરેલ કે, ફરી.ની સગીર વયની દિકરી તેમની ફ્રેન્ડના ઘરે મેંહદી શીખવા ગયેલ ત્યા આ કામનો આરોપી સીરાજ આવી ભોગબનનાર સાથે વાતોચીતો કરી ભોગબનનારને બથ ભરી બેડ પર સુવડાવી શરીર સબંધ બાંધી ગુન્હો કરેલ હોય જે ગુનાના આરોપીની હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડી હસ્તગત કરેલ છે.

પકડાયેલ આરોપીન નામ :-

મહમદસીરાજ ઇમરાનભાઇ ચૌહાણ-પટ્ટણી મુસ્લીમ, ઉ.વ-૧૯, ધંધો. અભ્યાસ રહે વેરાવળ, તુરક ચોરા, જાનુ શેરી નવી મસ્જીદ પાસે તા-વેરાવળ, જી-ગીર સોમનાથ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande