મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પંચમહાલમાં ધારાસભ્ય સીકે રાઉલજીના વતનમાં ગણેશ સ્થાપનાના 50 વર્ષ નિમિતે આરતી ઉતારી
- ગામના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું, વૃક્ષારોપણ પણ કર્યું ગોધરા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : નદીસર ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ ગોધરા તાલુકાના નદીસર ગામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. નદીસર ગામ ગોધરાન
રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પંચમહાલ મા, ગોધરા ના ધારાસભ્ય સીકે રાઉલજી ના વતન મા ગણેશ સ્થાપના ના ૫૦વર્ષ નિમિતે આરતી ઉતારી, ગામ ના પ્રવેશ દ્વાર નું લોકાર્પણ કર્યું, વૃક્ષારોપણ પણ કર્યું

- ગામના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું, વૃક્ષારોપણ પણ કર્યું

ગોધરા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : નદીસર ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ ગોધરા તાલુકાના નદીસર ગામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. નદીસર ગામ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીનું વતન છે અને તેમના પરિવાર દ્વારા ગામમાં કરવામાં આવતી ગણેશ સ્થાપનાને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિતિ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નદીસર ગામના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ગણેશ સ્થાપના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગણેશજીની આરતી ઉતારી પૂજા-અર્ચના કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ નદીસર ગામના લોકો સાથે મુલાકાત કરી હતી તેમજ શાળાના બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ

 rajesh pande