પોરબંદર જિલ્લાના કડેગી ગામે પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કડેગી ક્લસ્ટરના કડેગી ગામ માંખાતે પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ કાર્યક્રમનુ વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બો
પોરબંદર જિલ્લાના કડેગી ગામે પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

પોરબંદર જિલ્લાના કડેગી ગામે પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કડેગી ક્લસ્ટરના કડેગી ગામ માંખાતે પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ કાર્યક્રમનુ વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ.

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આ અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ દરમ્યાન પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતતા લાવવા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માહિતગાર કરવામા આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande