બગવદર પોલીસે ગુમ થયેલ 2 મોબાઈલ શોધી કાઢ્યા.
પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના કરી હતી. જે અનુસંધાને પોલીસ સબ ઈન્સપેકટર એ.એસ.બારા તથા પોલીસ સ્ટાફ દ્વારા મોબાઇલ ફોન શોધી કાઢવા ટીમો બનાવી ટેકનીકલ સોર્સના આધારેCEIR પોર
બગવદર પોલીસે ગુમ થયેલ 2 મોબાઈલ શોધી કાઢ્યા.


બગવદર પોલીસે ગુમ થયેલ 2 મોબાઈલ શોધી કાઢ્યા.


પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના કરી હતી. જે અનુસંધાને પોલીસ સબ ઈન્સપેકટર એ.એસ.બારા તથા પોલીસ સ્ટાફ દ્વારા મોબાઇલ ફોન શોધી કાઢવા ટીમો બનાવી ટેકનીકલ સોર્સના આધારેCEIR પોર્ટલ CENTRAL EQUIPMENT IDENTITY REGISTER GOV વેબસાઇટની મદદથી ટ્રેકીંગમાં મુકી CEIR પોર્ટલમાં સતત મોનીટરીંગ કરી ગુમ થયેલ મોબાઇલ ફોનો ટ્રેસ કરી શોધી કાઢવામાં આવેલ છે જેમાં કુલ મોબાઈલ ફોન-02 જેની કકિ. રૂ. 31,498/- ના શોધીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં પો.સબ.ઈન્સ. એ.એસ. બારા, એ.એસ.આઈ એન.કે.સાદીયા તથા પો.હેડ.કોન્સ. ડી.આર.સીસોદીયા રોકાયેલા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande