પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ .2.10.2025 ને ગુરૂવારના રોજ સાંજે 5:00થી 7:00 અસત્ય પર સત્યના વિજય ઉત્સવ એટલે વિજયા દસમી (દશેરા) ઉત્સવ નિમિત્તે સુદામા ચોક ખાતે ભવ્ય શસ્ત્ર પુજનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો સૌ સનાતની સમાજના લોકોને આ શસ્ત્ર પુજનના કાર્યક્રમમાં જોડાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જીલ્લા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે,સૌને મોટી સંખ્યા ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya