રાજકોટ,14 ઓકટોબર (હિ.સ.) ભારતીય માનક બ્યૂરો (BIS)ના રાજકોટ અને ગાંધીધામ શાખા કાર્યાલય દ્વારા સંયુક્તપણે મંગળવારે 'વિશ્વ માનક દિવસ 2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ‘માનક મહોત્સવ 2025 નામનો કાર્યક્રમ આજે સવારથી કલાકથી સયાજી હોટેલ, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે શરૂ થઈ ગયો. યોજાશે. ‘એક બહેતર વિશ્વ માટેનો સહિયારો દ્રષ્ટિકોણ (Shared Vision for a Better World)ની થીમ સાથે આયોજિત આ ઉત્સવમાં ગુણવત્તા અને માનકીકરણના મહત્વ પર ભાર મૂકવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ