માતા- પિતા થી વિખુટા પડેલા બાળકની સળસંભાળ રાખતી પોરબંદર પોલીસ.
પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ. )દિવાળીના તહેવાર નિમિતે ટ્રાફિક પી.એસ.આઈ.કે. બી.ચૌહાણ તથા મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ.કે.એમ.સૈયદ તથા ટ્રાફિક એ.એસ.આઈ. ભાવના સોલંકી, ટી.આર.બી.ધર્મેશ પરમાર, જયમલ કુછડીયા, કૌશિક ખરા સુદામાચોક, બંગડી બજાર, ડ્રીમલેન્ડ વિસ્ત
માતા- પિતા થી વિખુટા પડેલા બાળકની સળસંભાળ રાખતી પોરબંદર પોલીસ.

માતા- પિતા થી વિખુટા પડેલા બાળકની સળસંભાળ રાખતી પોરબંદર પોલીસ.

માતા- પિતા થી વિખુટા પડેલા બાળકની સળસંભાળ રાખતી પોરબંદર પોલીસ.

પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ. )દિવાળીના તહેવાર નિમિતે ટ્રાફિક પી.એસ.આઈ.કે. બી.ચૌહાણ તથા મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ.કે.એમ.સૈયદ તથા ટ્રાફિક એ.એસ.આઈ. ભાવના સોલંકી, ટી.આર.બી.ધર્મેશ પરમાર, જયમલ કુછડીયા, કૌશિક ખરા સુદામાચોક, બંગડી બજાર, ડ્રીમલેન્ડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન માતા પિતાથી વિખુટુ પડેલ એક ત્રણ વર્ષનું બાળક મીરા વોચ નામની દુકાનની નજીકથી મળી આવતા ટ્રાફિક ટીમે તે બાળકના માતા પિતાની તપાસ કરતા આશરે પોણા કલાક પછી તે બાળક વૈદના માતા પુજા વિપુલભાઈ લોઢારી મળી આવતા તે વૈદને જોઈ ચોધાર આંસુએ રડવા લાગેલ ત્યારે પોલીસે પૂજાબેનને સાંત્વના આપેલ હતી ત્યારબાદ વૈદ હેમખેમ મળી આવતા પૂજાબેનએ પોલીસની કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande